સુવિધા / કોરોના વાયરસની તપાસ માટે સરકારે નક્કી કરી આ કિંમત, ઘરે બેઠાં જ કરાવી શકશો ટેસ્ટ

Corona Virus News People Can Have Checkup With Private Labs In Rs 4500

કોરોના વાયરસની તપાસને માટે કેન્દ્ર સરકારે પ્રાઈવેટ લેબ માટે કિંમતો નક્કી કરી છે. જેના આધારે હવે 4500 રૂપિયામાં કોરોના સંક્રમણની તપાસ કરાવી શકાશે. તેમાં 3000 રૂપિયા તપાસ માટે અને 1500 રૂપિયા સ્ક્રીનિંગ માટે આપવાના રહેશે. સરકારે લોકોને કારણ વિના તપાસ ન કરાવવાની અપીલ પણ કરી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ