એલર્ટ / કોરોના વાયરસ ફરીથી કરી શકે છે એટેક, કેન્દ્રએ આપી ચેતવણી

Corona Virus May Re-Emerge, Need To Prepare Says Govt Health Ministry

ભારતમાં કોરોનાની બીજી લહેર થોડો વિરામ લઈ રહી છે ત્યારે કેન્દ્રએ કોરોનાને લઈને ચેતવણી આપી છે કે વાયરસ ફરીથી એટેક કરી શકે છે. તેને અટકાવવાના ઉપાયો લાગુ કરવા તૈયાર રહેવાની જરૂર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ