લૉકડાઉન / ભૂખ આગળ મજબૂર શ્રમિકો, રેલવે સ્ટેશન પર લૂંટી લીધુ વેન્ડિંગ મશીન

corona virus lockdown food vending machine labourer plunder jabalpur railway station

લૉકડાઉનને કારણે પ્રવાસી શ્રમિકો અને છૂટક મજૂરો જ્યાં એક તરફ ઘરે જવા માટે મહેનત કરતા દેખાઇ રહ્યા છે. બીજી તરફ તેમને ભૂખમરીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કંઇક આવો જ નજારો જોવા મળ્યો જબલપુર રેલવે સ્ટેશન પર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ