Coronavirus / કોરોના સંકટ-લૉકડાઉનને લઇને PM મોદીની સર્વપક્ષીય બેઠક, વિપક્ષે કરી ફ્રી ટેસ્ટ સહિત આ માંગ

corona virus lock down pm narendra modi video conferencing political parties floor leaders

કોરોના વાયરસ અને લૉકડાઉનને લઇને પીએમ મોદી આજે રાજકીય પાર્ટીઓના ફ્લોર લીડર્સ સાથે વાતચીત કરી છે. આ વીડિયો કોન્ફરન્સિંગમાં વિપક્ષના ફ્લોર લીડર્સે પીએમ મોદી સામે 5 માંગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ