મહામારી / Unlock-1માં મિશન મોડમાં મોદી સરકાર, ધંધા-રોજગાર માટે તૈયાર કર્યો આ મેગા પ્લાન

 corona virus lock down modi government mega plan for migrant laborers employment

દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે, લાંબા લોકડાઉન બાદ ધીમે ધીમે દેશને અનલોક કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકડાઉન દરમિયાન લાખોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો પોતાના વતન પહોંચી ગયા છે. લોકડાઉનમાં ધંધો-રોજગાર બંધ થયા બાદ વતન આવેલા આ શ્રમિકોને નોકરી આપવી એ સરકાર માટે સૌથી મોટો પડકાર છે ત્યારે મોદી આ શ્રમિકોને રોજગાર પૂરો પાડવા મિશન મોડમાં આવી ગઈ છે. આટલું જ નહીં PMO આ કાર્યમાં સીધી નજર રાખી રહ્યું છે અને બે અઠવાડિયામાં બે સપ્તાહમાં યોજનાઓનો રિપોર્ટ PMO મોકલવા કહેવાયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ