નિવેદન / કોરોના મુદ્દે ચીન પર લાગેલા આરોપો પર ભારતની સ્વીકૃતિ ! સરકારના આ દિગ્ગજ મંત્રીએ કર્યો ધડાકો

Corona Virus is from a lab, not natural, says Nitin Gadkari

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ પ્રાકૃતિક નથી અને તે લેબોરેટરીમાં ઉત્પન્ન કરવામાં આવ્યો છે તેવા આરોપો અત્યાર સુધી માત્ર અમેરિકાથી આવતા હતા પરંતુ હવે દેશનાં વરિષ્ઠ મંત્રી નીતિન ગડકરીએ પણ કોરોના મુદ્દે આવો જ ધડાકો કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ