Coronavirus / PM મોદીએ કોરોના વાયરસ સામે લડત આપવા જે કહ્યું હતું તે કરી બતાવ્યું, આપી દીધી આ મંજૂરી

Corona Virus India Approved The Export Of Some Medical Supplies To China

આપણો પાડોશી દેશ ઘણી ખરાબ રીતે કોરોના વાયરસના પ્રકોપને સહન કરી રહ્યો છે. આ સમયે ભારતે આ વાયરસની સરખામણીએ ચીનને કેટલીક ચિકિત્સા સામગ્રીને નિકાસ માટે મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસે સંક્રમણના કારણે ચીનમાં હાલ સુધી 1016 લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ