ઉદ્યોગને ફટકો / કોરોના વાયરસને કારણે સુરતનો આ ચમકતો ઉદ્યોગ ઝાંખો પડ્યો, નુકસાનનો આંકડો ચોંકાવનારો

Corona virus Impact Gujarat Farmers and Surat Diamond industry

કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસની અસર હોવાના કારણે ગુજરાતના ખેડૂતો અને સુરતના ડાયમંડ ઉદ્યોગને થાય છે. વાયરસ ફેલાવવાના કારણે ચીનમાં કપાસની માગ ઘટતા ગુજરાતમાં ભાવ ગગડ્યા છે. તો બીજી તરફ સુરતના ડાયમંડ ચીનમાં એક્સપોર્ટ થાય છે જે ઠપ્પ થઇ જતા ચિંતાનું મોજું...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ