સાવધાન ! / ઓમિક્રૉન ઘાતક નથી એમ માનીને આ ભૂલ ન કરતાં, આ 5 લક્ષણો દેખાય તો થઈ જજો સાવધાન

corona virus if you have these five symptoms then do not take it lightly it may be omicron

ભારત સહિત દુનિયાના ઘણા દેશ કોરોના વાયરસના નવા વેરિએન્ટની ઝપેટમાં છે. કોરોનાના આ વેરિએન્ટનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો. જે હવે ઘણા દેશોમાં પગપેસારો કરી ચૂક્યો છે. જો કે, ઓમિક્રોન કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓછો ઘાતક છે. પરંતુ દેશના ઘણા તબીબી નિષ્ણાંતોએ લોકોને ચેતવ્યાં છે અને કહ્યું છે કે ઓમિક્રોનને હળવાશમાં ના લેશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ