Coronavirus / અમદાવાદમાં પ્રથમ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો, હાલ થાઈલેન્ડ જતાં વિચારજો

corona virus first suspected case in ahmedabad today

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને ચીનમાં વાયરસના ચેપથી 400થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને સેંકડોની સંખ્યામાં લોકો સારવાર હેઠળ છે ત્યારે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 3 કેસ નોંધાઇ ચૂક્યા છે. તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ