IMPACT / કોરોના વાયરસની ઈફેક્ટ આપણાં ઘર સુઘી પહોંચી દિવસમાં 50 વખત વપરાતી આ વસ્તુઓ થશે મોંઘી

Corona Virus Effect: These items will be expensive when used to reach our homes 50 times a day.

કોરોના વાઇરસને લઇને સપ્લાય ચેન અવરોધાશે અને તેની સૌથી વિપરીત અસર કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડસ્ટ્રી પર પડી શકે છે. કોરોના વાઇરસ આઉટબ્રેકને લઇને ચીનમાં હેલ્થ ઇમર્જન્સી લાગુ છે, જેની અસર ઇન્ડસ્ટ્રી પર વરતાઇ રહી છે. કેટલાય શેરમાં અલગ અલગ સેક્ટરમાં કામ કરતી કંપનીઓના પ્લાન્ટ કેટલાય દિવસથી બંધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ