બજાર / કોરોનાનો કહેર: મોદી સરકારે 6 વર્ષમાં જે 'કમાયું' તે કોરોનાએ ધોઈ નાંખ્યું

Corona Virus Effect On Share Market modi Government

હાલ દુનિયામાં કોરોનાએ કહેર વરતાવ્યો છે. થોડા સમય પહેલા મોદી લહેર જોવા મળી હતી. 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા ત્યારથી પ્રજાને તેમની પાસેથી ખૂબ આશાઓ હતી અને તેમણે અર્થતંત્રમાં સુધારાને લઇને કેટલાય ઐતિહાસિક નિર્ણયો પણ લીધા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ