કોરોના વાયરસ ઇફેક્ટ / ચીનથી આવતી વસ્તુઓ બંધ થતાં, ધમધમતો આ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો

Corona Virus Effect Off items in China, the industry is thriving been troubled

ચીનમાં હાલ કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. જ્યારે તેમના કારણે ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગને માઠી અસર થઈ શકે છે. ચાઈના સ્ટોનનો સમગ્ર માલ ચાઈનાથી આવતો હતો. જેમના પર હાલ રોક લગાવી દીધી છે. અને ભારતમાં સ્ટોન અને વર્કવાળા કપડાંની ભારે ડીમાન્ડ છે. જેથી ટેક્સટાઈલ ઉદ્યોગ પર અસર થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ