ભયજનક / ચીનમાં ફેલાયેલાં કોરોના વાયરસના મોતનો આંકડો ડરામણોઃ હજુય 1975 બીમાર અને 324 ગંભીર

Corona virus death toll rises number of infected and serious patients rise

ચીનમાં કોરોનાવાયરસને કારણે મૃતાંક રવિવારે 56 પર પહોંચી ગયો છે. આ સાથે 1975 લોકો તેનાથી પીડિત હોવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી 324 લોકોની હાલત ગંભીર છે. ચીની આરોગ્ય પ્રશાસને આ માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ