Coronavirus / દેશની આ 35 પ્રાઇવેટ લેબમાં પણ કરાવી શકો છો કોરોના વાયરસની તપાસ, જુઓ લિસ્ટ

corona virus covid 19 modi government private labs list

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના કેસની સંખ્યા સતત વધી રહી છે. અત્ચાર સુધીમાં 694 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 16 લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે સરકારે કોરોના વાયરસના સંક્રમણની ટેસ્ટિંગ માટે લેબની સંખ્યા વધારી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ