લૉકડાઉન / યૂપી બોર્ડર પર ફસાયા આશરે 5000 મજૂરો, સર્જાયા હૃદયદ્રાવ્ય દ્રશ્યો

corona virus covid 19 lockdown migrant workers mahoba border uttar pradesh

મહોબા જિલ્લમાં કૈમાહા ગામની પાસે ઉત્તર પ્રદેશ-મધ્ય પ્રદેશની બોર્ડર છે. અહીંયા ગુજરાત, મહારાષ્ટ્રથી હજારો વાહનોમાં હજારો મજૂર પહોંચ્યા છે. પરંતુ પ્રશાસન એમને જિલ્લામાં એન્ટ્રી આપી રહ્યા નથી જેનાથી આ મજૂરોની પરેશાની વધારે વધી ગઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ