ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / ચિદમ્બરમ્ બોલ્યાં, આ તો મેં કહ્યું હતું એવું જ નીકળ્યું કેન્દ્ર સરકારનું રાહત પેકેજ

 Corona virus congress p chidambaram comment on fm nirmala sitharaman pm modi 20 lakh crore package

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંકટથી જંગ જીતવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કર્યા પછી બુધવારે એટલે કે આજે નિર્મલા સીતારમણે સેક્ટરના આધારિત પેકેજની જાહેરાત કરી છે. જોકે પૂર્વ વિત્ત મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે આ પેકેજના નિરાશાજનક જણાવતા કહ્યુ કે, સરકારે માત્ર હેડલાઇનને ધ્યાન આપ્યુ છે પરંતુ પેજ તો ખાલી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ