Coronavirus / આ એક નેતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો ને સાંસદોના જીવમાં જીવ આવ્યો, જાણો કેમ

corona virus bjp mp dushyant singh report negative kanika kapoor lucknow rajasthan

કનિકા કપૂરના કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો. કનિકા કપૂર લખનઉમાં આયોજિત જે પાર્ટીમાં હાજર રહી હતી, તેમા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા અને તેમના સાંસદ પુત્ર દુષ્યંત સિંહ પણ હાજર રહ્યા હતા. વસુંધરા અને દુષ્યંતે સાવચેતી રાખતા સેલ્ફ આઇસોલેશનમાં જવાની જાણકારી આપી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ