પરીક્ષણ / કોરોના વાયરસ : માત્ર 5 મિનીટમાં કોરોનાનો ટેસ્ટ કરવામાં સક્ષમ રેપિડ કિટ ભારતમાં પણ ઉપલબ્ધ થશે !

corona virus Abbott's rapid diagnostic commercial kits are expected to arrive in India by the third week of April

કોરોના વાયરસના કારણે દેશનાં દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના કારણે દુનિયામાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે વિશ્વની ઘણી સંસ્થાઓ કોરોના વાયરસની દવાની શોધમાં લાગેલી છે. સાથે જ કોરોના વાયરસની ટેસ્ટ કિટ માટે પણ સંશોધન કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતમાં કોરોના વાયરસને લઇ મોટા સમાચાર મળી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ