Corona Virus / કોરોના વાયરસનો ઈલાજ કરતી વખતે ડોકટર સાથે એવું બન્યું કે થયું મોત, લોકો માની રહ્યાં છે હીરો

corona virus 27 year old doctor died after working 10 straight days

કોરોના વાયરસથી હાલ સુધી દુનિયામાં 28262 લોકો બીમાર થઈ ચૂક્યા છે. જ્યારે તેમાંથી 28018 લોકો ચીનમાં છે. કોરોના વાયરસથી હાલ સુધીમાં 565 લોકોના મોત થઈ ચૂક્યા છે. હવે આ વાયરસની અસર સારવાર કરનારા ડોક્ટર્સ પર પણ પડી રહી છે. આ વાયરસના કારણે એક ડોક્ટરનું મોત નીપજ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ