નિવેદન / આતુરતાથી કોરોના વેક્સિનની રાહ જોઇ રહેલા લોકો માટે માઠા સમાચાર, WHOએ કહ્યું તો...

corona vaccines will not enough for a return to normal life until 2022

કોરોના વાયરસની એક પ્રભાવશાળી વેક્સિનની રાહ સમગ્ર વિશ્વ જોઇ રહ્યું છે. આ તમામ વચ્ચે WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથનના એક નિવેદનથી લોકોની આશાને મોટો ફટકો પડ્યો છે. તેમણે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, સામાન્ય જીવનમાં પરત ફરવા માટે 2022 પહેલા જરૂરી વેક્સિન મળવી મુશ્કેલ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x