ગાફેલ ના રહેતા / લે આલે! હવે દર વર્ષે લેવી પડશે કોરોનાની વેક્સિન? નિષ્ણાંતોનું નિવેદન તમારે જાણી લેવું જરૂરી

corona vaccine will have to be taken every year or not know icmr expert says

નિષ્ણાંતોનું એવું માનવું છે કે, જો કોરોના વાયરસ સ્થાનિક જ રહેશે એટલે કે તે સંપૂર્ણ રીતે નાબૂદ નથી થતો અને તે સતત આપણી વચ્ચે જ રહે છે અને લોકોને સંક્રમિત કરે છે, તો આવી સ્થિતિમાં દર વર્ષે રસી લગાવવાની જરૂર પડી શકે છે, પરંતુ અત્યારે તેના વિશે કંઈ કહી શકાય નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ