એલાન / કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, પહેલા ફેઝમાં આ 3 કરોડ લોકોને મફતમાં મળશે કોરોના વેક્સિન

corona Vaccine Will Be Free Across The Country Says Health Minister Harsh Vardhan

ભારતમાં કોરોના વાયરસની વેક્સિનનો ડોઝ આપવામાં આવે તે પહેલા સરકાર દ્વારા તેને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે પહેલા ચરણમાં કોરોના વાયરસની રસી ત્રણ કરોડ લોકોને મફતમાં આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ