નિર્ણય / ગુજરાતમાં છૂટછાટ વચ્ચે અમદાવાદમાં મોટો નિર્ણય : જો વેક્સિન નહીં લીધી હોય તો વેપાર નહીં, દુકાનો સીલ કરાશે

corona vaccine Vaccination must in Ahmedabad for businessmen

અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ