સારા સમાચાર / ખુશખબર, કોરોનાની ભારતીય વેક્સીનના ટ્રાયલમાં મળી રહી છે સફળતા, પ્રથમ ડોઝ આપ્યા બાદ થયુ આવું

corona vaccine trial started at aiims reaction not seen in first volunteer

કોરોના વેક્સીનને લઈને એમ્સમાં ટ્રાયલ શરુ થઈ ગયું છે. ટ્રાયલના પહેલા દિવસે 30 વર્ષના એક વ્યક્તિને બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સીન બાદ તેમાં કોઈ પણ આડઅસર જોવા મળી નથી. જે જેને પગલે તેને વધુ 2 કલાક રાખ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. એમ્સના ટ્રાયલના મેઈન ઈનવેસ્ટિગેટર ડૉ. સંજય રાયે કહ્યું કે ટ્રાયલ શરુ થઈ ગયું છે. હવે ધીરે ધીરે ટ્રાયલમાં વોલેન્ટીયરની સંખ્યામાં વધારો કરવામાં આવેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ