સારા સમાચાર / મોટી રાહતઃ હવે કોરોના વેક્સીનેશન સ્લોટ મળવાનું થશે સરળ, CoWIN પોર્ટલ પર આવ્યુ આ ખાસ ફીચર

corona vaccine registration now will be easy special feature came on cowin portal

CoWIN પોર્ટલ પર વેક્સીનેશન સ્લોટ મેળવવા માટે અંગ્રેજી સિવાય અન્ય 10 ભાષાઓ શરૂ કરાઈ છે, જેના કારણે હવે લોકોની મુશ્કેલી દૂર થશે. આ સેવા જલ્દી અન્ય 14 ક્ષેત્રીય ભાષામાં પણ શરૂ કરાશે.

બ્રેકિંગ ન્યૂઝ