નિવેદન / બે કોરોના વેક્સિનને મંજૂરી : PM મોદીએ વેક્સિનને આત્મનિર્ભર ભારત સાથે જોડીને કહ્યું આ ગર્વની વાત

CORONA VACCINE PM MODI TWEETS AFTER INDIA APPROVES TWO CORONA VACCINE

ભારતમાં એક સાથે બે બે કોરોના વાયરસની રસીને મંજૂરી મળી જતાં કરોડો નાગરિકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે ત્યારે પીએમ મોદીએ પણ દેશવાસીઑને શુભકામનાઓ પાઠવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ