નિવેદન / કોરોનાની રસી લેવાથી વ્યક્તિ નપુંસક થઈ જશે ? DCGIનો જવાબ તમારે જાણવો જરૂરી

Corona vaccine people may get impotent is absolute rubbish: DCGI

ભારતમાં મહામારી સામે લડવા માટે આજે સૌથી મોટી ખુશખબર સામે આવી છે જ્યાં એક સાથે બે વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે આ વેક્સિનથી આડઅસર થવા મુદ્દે પણ સ્પષ્ટતા આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ