કોવિડ 19 / અમદાવાદમાં 750થી વધુ વૉલંટિયર્સને અપાઈ આ કોરોના રસી, ડોક્ટરે કહ્યું કોઈ આડઅસર નથી

Corona vaccine given to more than 750 volunteers in Ahmedabad, doctor says no side effects

ભારત બાયોટેક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વિરોલોજી (એનઆઈવી) ના સહયોગથી કોવાકસિન વિકસાવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ