ખુશ ખબર / રાજકોટ : કોરોનાની વેક્સિન કોને પહેલા અપાશે તેનો ઘડાયો વિગતવાર પ્લાન

Corona vaccine first for angnwadi worker

કોરોનાની મહામારી સામે આખુ વિશ્વ લડાઈ કરી રહ્યું છે ત્યારે હવે આ અગેની કોરોનાની રસી અને તેનું પરીક્ષણ પણ જોરો શોરોથી ચાલી રહ્યુ છે. આ અંગે સરકાર દ્વારા રાજકોટમાં નક્કી કરવામાં આવ્યું છે કે રસી પ્રથમ આંગણવાડી મહિલાઓને આપવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ