તૈયારી / વેક્સીનેશન પહેલા આજે સૌથી મોટું રિહર્સલ, દેશના 738 જિલ્લામાં થશે એકસાથે ડ્રાય રન

corona vaccine dry run to be conducted in all districts across india

દેશમાં કોરોનાના વેક્સીનેશનના કાર્યક્રમને શરૂ થતા પહેલાં આજે 8 જાન્યુઆરીએ મોટું રિહર્સલ છે. દેશના 736 જિલ્લામાં આજે ડ્રાય રન કરાશે. તેમાં તૈયારી આ વાતની છે કે કેવી રીતે લોકોને કોરોનાની વેક્સિન લગાવવાની છે અને તેની પ્રક્રિયા શું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ