ટ્રાયલ / ભારતમાં આજથી શરૂ થશે કોરોનાની આ વેક્સીનનું હ્યુમન ટ્રાયલ, જાણી લો કેટલીક ખાસ વાતો

corona vaccine covaxin human trial will start in india from today

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે આજથી કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ કરાશે, આ વેક્સીનને ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેક તૈયાર કરી રહી છે. મળતી માહિતી અનુસાર જો બધું યોગ્ય રહેશે તો કોવૈક્સીનને જલ્દી જ બજારમાં લાવવામાં આવશે, વેક્સીનના ટ્રાયલ માટે દેશની 12 સંસ્થાઓને પસંદ કરવામાં આવી છે જેમાંથી એક પટના એમ્સ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ