ચિંતા / ફ્રી કોરોના વેક્સીનને લઈને રાહુલ ગાંધીએ ફરી PM પર સાધ્યું નિશાન, કહ્યું...

corona vaccine congress rahul gandhi pm narendra modi center government

કોરોનાની લડાઈમાં મોટી સફળતા હવે મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. આવનારા અઠવાડિયાથી વેક્સીનેશનનું કામ શરૂ કરાશે. બ્રિટને આ બાબતે સફળતા મેળવી છે. બ્રિટનને અમેરિકાની ફાઈઝર અને જર્મનીની બાયોએનટેકની કોરોના વેક્સીનની મંજૂરી મળી છે. ભારતમાં પણ વેક્સીન જલ્દી આવવાના આસાર છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારના વેક્સીન નિવેદનને લઈને ફરી પ્રહાર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ