તમારા કામનું / આ નંબર પર લખો ફક્ત Certificate અને 1 મિનિટમાં મેળવો કોરોના સર્ટીફિકેટ, જાણો સરળ પદ્ધતિ

corona vaccine certificate write only certificate on this number get certificate in 1 minute know full step

દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધવા લાગ્યા છે. દરરોજ લાખોમાં કોરોના સંક્રમિત દર્દીઓના આંકડા સામે આવી રહ્યાં છે. એવામાં કેન્દ્ર સરકારે લોકોની સુરક્ષા માટે નવી પહેલ શરૂ કરી છે. આ ક્રમમાં કોરોના વેક્સિનેશન સર્ટીફિકેટને લગભગ દરેક જગ્યાએ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જેથી કોરોના મહામારીના વધતા પ્રસારને અટકાવી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ