કોરોના વેક્સિન / કોરોના વેક્સિન લેવાથી નપુંસકતા આવે છે? જાણો આરોગ્ય મંત્રાલયે શું આપ્યો જવાબ

corona vaccine cause infertility in men and women health ministry clarification

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે પોલિયો અને ઓરીના વેક્સિનેશન કાર્યક્રમ વખતે પણ આ પ્રકારની અફવાઓ ઉડી હતી. કોરોના વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પ્રભાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ