નિવેદન / રસીકરણનો આંક 100 કરોડને પાર થતા બૂસ્ટર ડોઝને લઈને થઈ રહી છે ચર્ચા, જાણો આ મુદ્દે શું કહ્યું વીકે પોલે

corona vaccination vk paul said booster dose can wait india right now focussing on fully vaccinating all adults

કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. વીકે પોલે કહ્યું કે ભારતનું ધ્યાન હાલ દેશમાં વયસ્ક વસ્તીનાં સંપૂર્ણ રસીકરણ પર છે. હાલ બૂસ્ટર ડોઝને લઈને કોઈ વિચાર નથી કરાઈ રહ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ