ખુશખબર / કાલથી સમગ્ર દેશમાં કોરોનાની રસીનું ડ્રાય રન, રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે હર્ષવર્ધને કરી બેઠક

corona vaccination program health ministers meeting harshvardhan dry run

દેશમાં કોરોનાની રસી કરણના અભિયાનની શરુઆત પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને તમામ પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી. આ દરમિયાન ડો. હર્ષવર્ધને કહ્યું કે આપણે પહેલા કોરોના વોરિયર્સને બિરદાવવા જોઈએ. અમે આપણા સ્વાસ્થ્ય કર્મચારીઓ અને વૈજ્ઞાનિકોને સમાન રુપે સલામ કરી રહ્યા છીએ.

બ્રેકિંગ ન્યૂઝ