બેઠક / PM મોદી 40 જિલ્લાના ડીએમ સાથે આજે બપોરે 12 વાગે કરશે બેઠક, થશે આ મુદ્દા પર ચર્ચા

corona vaccination pm narendra modi to talk 40 district magistrate today

નરેન્દ્ર મોદી બુધવારે રસીકરણની સમીક્ષા બેઠક કરશે. ત્યારે બપોર 12 વાગે 40 જિલ્લાના ડીએમની સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી વાતચીત કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ