Video / દુલ્હનની જેમ હોસ્પિટલોને સજાવવામાં આવી, આરતીની થાળી લઈ ઉભો સ્ટાફ, આ રીતે કરાયું રસીનું સ્વાગત

corona vaccination drive in india check photos how india is welcoming covid vaccine

દેશભરમાં આજે સવારે 10.30 વાગે કોરોનાના રસીકરણની શરુઆત થઈ ગઈ છે. આ પ્રસંગે હોસ્પિટલો સજાવવામાં આવ્યા છે અને હેલ્થ વર્ક્સના સ્વાગતની સંપૂર્ણ તૈયારી કરાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ