મહામારી / ખુશખબરઃ રસીકરણ શરૂ કરવાને લઇને સરકારે આપ્યો સ્પષ્ટ સંકેત, આ તારીખથી અપાશે કોરોના વેક્સિન

corona vaccination can be start in next 10 days says Ministry of Health

કોરોનાની વેક્સિનને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. કોરોના વેક્સિનને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોનાની વેક્સિનેશન માટે સરકાર તૈયાર છે. મંજૂરી મળ્યા બાદ 10 દિવસમાં વેક્સિન લગાવવાની શરૂઆત થઇ શકે છે. 13  તારીખથી રસીકરણ શરૂ થઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ