અભિયાન / દેશમાં કોરોનાનું કાઉન્ટ ડાઉન થયું શરૂ, આજે સવારે 10.30 વાગે મૂકાશે કોરોનાની પહેલી વેક્સીન

corona vaccination campaign to start from saturday morning know everything about covid vaccination pm modi

કોરોના સંકટની વચ્ચે ભારતમાં શનિવારથી એટલે કે આજથી વેક્સીન લાગવાનું શરૂ થયું છે. આ બાબતે પીએમ મોદીએ પોતે આ અભિયાનની શરૂઆત કરશે. ભારતમાં સવારે 10.30 મિનિટે પહેલી વેક્સિન લાગશે અને સાથે અભિયાન શરૂ થશે. આ અભિયાનની સાથે પીએમ કોવિન એપ પણ લોન્ચ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ