બેકાબુ વાયરસ / દેશમાં 2 દિવસની રાહત બાદ કોરોનાના કેસમાં ઉછાળો, મૃત્યુઆંક પણ વધ્યો

corona updates india 1088 fresh cases in last 24 hours

દેશમાં આજે ફરી બે દિવસ બાદ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાકમાં આજે નવા 1,088 કેસ નોંધાયા તો આજે 26ના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ