Coronavirus / લોકડાઉનમાં યોગી સરકારનો મોટો નિર્ણય, આ 11 ઈન્ડસ્ટ્રી શરુ કરાશે

corona up government allows 11 types of industries to run conditionally with essential services

લોકડાઉનની સમય મર્યાદા વધારવાની સાથે કેટલીક શરતો પર ખરા ઉતરનારા ક્ષેત્રને તેમાંથી થોડી ઘણી છુટછાટ આપવામાં આવશે. કોને તેનો લાભ મળશે અને કોને છુટછાટ અપાશે તે અંગે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન જિલ્લા પ્રસાશન અને મેડિકલ વિભાગ નક્કી કરશે. આ દરમિયાન કોઈ પણ કર્મચારીમાં કોરોનાના લક્ષણો જોવા મળશે તો જિલ્લા પ્રસાશનને જાણ કરવી પડશે. આ તમામ નિયમોને આધારે યોગી સરકારે મોટું એલાન કરી 11 ઈન્ડસ્ટ્રીને શરુ કરવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ