ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કોરોના સંકટ / અમદાવાદની ખાનગી હોસ્પિટલે ચલાવ્યો લૂંટનો ધંધો, કોરોના દર્દીના મૃત્યુ બાદ પણ 4 દિવસના પૈસા વસૂલ્યા

Corona treatment charge issue Private covid Tapan hospital ahmedabad

માનવતાને નેવે મુકીને મહામારીમાં ઉઘાડી લૂંટ ચલાવતી અમદાવાદની ખાનગી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. જ્યારથી કોરોના આવ્યો છે અને પ્રાઈવેટ હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે છૂટ મળી છે ત્યારથી હોસ્પિટલોએ સારવારના નામે લૂંટવાના ધંધા શરૂ કરી દીધી છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જ્યાં એક ખાનગી હોસ્પિટલે તો દર્દીની સારવારનું લાખો રૂપિયા બિલ તો લીધું જ પરંતુ તેની સાથે-સાથે 4 દિવસનું વધારે બિલ પણ લીધું. ત્યારે જુઓ કઈ છે આ લૂંટ ચલાવતી હોસ્પિટલ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ