ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચિંતાજનક / કોરોનાના વધતા સંક્રમણના પગલે સુરતથી 30 વેન્ટિલેટર, 2 ઓક્સિજન ટેન્ક અને ડૉક્ટર્સની ટીમ અમદાવાદ મોકલાઇ

Corona transmission Ahmedabad city ventilators covid hospital

અમદાવાદ શહેરમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં 319 કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 26 કેસ સાથે આજે અમદાવાદ જિલ્લામાં 345 કેસ નોંધાયા છે. તો ગઇકાલે અમદાવાદમાં કોરોનાના નવા 332 કેસ નોંધાયા હતા. કોરોનાના વધતા કેસોને લઇ તંત્રની ચિંતા વધી છે. તેવામાં હવે સુરતથી 30 વેન્ટિલેટર અમદાવાદ મોકલાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ