કોરોના સંકટ / જ્યાંથી ભારતમાં કોરોના શરૂ થયો ત્યાંથી જ ત્રીજી લહેર આવશે? રેકોર્ડબ્રેક કેસ આવતા ટેન્શન વધ્યું

Corona Third wave may b posible in kerela

કેરળમાં કોરોનાના કેસ અટકવાનું નામજ નથી લઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં અહીયા 114 લોકોના મોત થયા છે. જેના કારણે હવે અહીયાના લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે.

બ્રેકિંગ ન્યૂઝ