કોરોનાનો કહેર / અહીં કોરોના સંક્રમણના કારણે પહેલી વાર 20 વર્ષના યુવકનું થયું મોત, અનેક દેશમાં લોકડાઉન

Corona The First Time 20 Year Old Youth Dies Due To Infection In New South Wales Australia, Lockdown In Many Countries

કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટથી બચવા અનેક દેશ હોટસ્પોટ વિસ્તારમાં લોકડાઉન લગાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમા 20 વર્ષના યુવકનું કોરોનાથી મોત થવાનો પહેલો કિસ્સો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ