કોરોના વાયરસ / ગુજરાતના આ 11 જિલ્લાઓમાં નથી કોરોના ટેસ્ટિંગની સુવિધા, અન્ય જિલ્લામાં મોકલવામાં આવે છે ટેસ્ટ

corona testing facilitie Gujarat districts lab icmr

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 879 કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં કુલ કેસનો આંકડો 41906 પર પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં 4,64,646 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં હજુ પણ 11 જિલ્લાઓમાં કોરોના ટેસ્ટિંગની સુવિધા ન હોવાની માહિતી સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ