નિર્દેશ / આ લોકોનો કોરોના ટેસ્ટ સરકારે ફરજિયાત કરવો પડશે : હાઈકોર્ટ

Corona test must be conducted for specific category patients orders high court

કોરોના મહામારીનો સામનો સમગ્ર દેશ કરી રહ્યો છે જેમાં ગુજરાતની સ્થિતિને લઈને ચિંતા કેન્દ્રને પણ થઈ છે. આવામાં રાજ્ય સરકારની કામગીરી પર વિપક્ષ સહિત નાગિરકોએ પણ સવાલ ઉઠાવ્યાં છે. જેના પગલે કોરોનાની સરકારની કામગીરીને લઈને મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે. જેના પગલે હાલમાં જ હાઈકોર્ટે 76 પાનાનું પોતાનું અવલોકન આપ્યું હતું. આ અવલોકનમાં સૌથી મહત્વની વાત કોરોના ટેસ્ટિંગને લઈને ટાંકવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ