GOOD NEWS / કોરોના સામેના જંગમાં વધુ એક સફળતા: દેશની પ્રથમ કોરોના ટેબલેટ પ્રથમ પરીક્ષણમાં પાસ

corona tablet update the effect will be seen on the patient

દેશની પ્રથમ કોરોના ટેબલેટ પ્રથમ તબક્કાના પરીક્ષણમાં ખરી ઉતરી છે. સેન્ટ્રલ ડ્રગ્સ લેબ કસૌલીએ પરીક્ષણમાં ટેબલેટની ગુણવત્તા અને ક્ષમતાને તપાસી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ